Location - Aahva Dang
Date - 2026-01-18T09:00
પોલીસ સમન્વય દ્વારા ઉષ્મા કાર્યક્રમ
તારીખ: 18 જાન્યુઆરી, 2026
સમય: સવારે 9:00 વાગ્યે
સ્થળ: આહવા, ડાંગ
માનવતા અને સેવાના સંદેશ સાથે પોલીસ સમન્વય દ્વારા “ઉષ્મા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો હેતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી ઉષ્મા – પ્રેમ, સહાનુભૂતિ અને સહાય પહોંચાડવાનો છે.
કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, માનવતાભર્યા ઉપક્રમો તેમજ સહાય પ્રવૃત્તિઓ યોજાશે.
તમારું સહભાગીદાન આ કાર્યક્રમને વધુ સાર્થક બનાવશે.
#પોલીસસમન્વય #ઉષ્માકાર્યક્રમ #આહવા #ડાંગ #સામાજિકસેવા #Humanity #CommunityCare
Location - Surat
Date - 2024-04-12T13:00
પોલીસ સમન્વય ટીમ દ્વારા મોરારી બાપુની કથા માં બંદોબસ્ત
10 દિવસ સતત પોલીસ સમન્વય ટીમ દ્વારા પોલીસ ને સહયોગી રહી બંદોબસ્ત કરવામાં આવ્યું. લોકો નિરાંતે કથા ને માણી શક્યા.
Location - Lions Puriben Popatlakha Blood Bankk
Date - 2024-03-16T09:30
Blood donation camp
Police Samanvay has organized blood donation camp on 16th March at Vapi